
(શંગ : ચારજી ખાસ... ) [Intro Music - Gentle flute] અમર પ્રભુ…. તારો પ્રેમ….. અમર પ્રભુ તારો પ્રેમ, પ્રભુ તારો પ્રેમ..... [interim Music ] સમર્પણનો સાચો એ પ્રેમ, અમર પ્રભુ તારો પ્રેમ….. પ્રભુ તારો પ્રેમ..... હો…હો… અમર પ્રભુ તારો પ્રેમ…. [Verse] લટકે લટકે લઘુ થાય, જીવથી એમાં કાંઈ ન થાય.. ચૈતન્યચોર તો ફાવી જ જાય, અજબગજબનું આકર્ષણ થાય.. [Drop] ઊડું ઊડું કરતો ગગને ફરતો, અહો ! અહો ! સુખનો નહીં પાર…. [Refrain] અમર પ્રભુ તારો પ્રેમ….. પ્રભુ તારો પ્રેમ..... અમર પ્રભુ તારો પ્રેમ…. [Verse] પ્રગટ પ્રભુ તો મુજને લાધ્યો .. પ્રગટ પ્રભુ તો મુજને લાધ્યો.. સર્વ સુખનો સુખસાર... આ જ ભગવાન… [Drop] જીવ જગદીશનો સુમેળ થાય, થઈ જાય, જય જયકાર... (જય જયકાર) [Refrain] અમર પ્રભુ તારો પ્રેમ….. પ્રભુ તારો પ્રેમ.....(અમર…..) અમર પ્રભુ તારો પ્રેમ…. [Interim music] [Verse] અખંડ રત રહે સ્મૃતિમાં, શ્યામ સુંદીરની મૂર્તિમાં.. મન સોંપી ગુરુ શરણે જાય, સમર્પણ એનું વધતું જાય.. [Refrain] અમર પ્રભુ તારો પ્રેમ….. પ્રભુ તારો પ્રેમ.....(અમર…..) અમર પ્રભુ તારો પ્રેમ…. [Verse] પળપળ સંકલ્પ, ભાવ, ક્રિયામાં સંકલ્પ, ભાવ, ક્રિયામાં…. પ્રભુમય જીવન થાય... હો…હો… પ્રભુમય થાય... [Final Refrain] અમર પ્રભુ તારો પ્રેમ….. પ્રભુ તારો પ્રેમ.....(અમર…..) હો… હો… અમર પ્રભુ તારો પ્રેમ…. હું…ને મારો ભગવન (હું …ને મારો ભગવન) હો…હો…હો…હો… હું ને મારો ભગવન…. સુખ સુખનો નહીં પાર... [Outro - to Fade] સુખ છે અપાર... (સુખ છે અપાર... ) સુખ છે અપાર... (સુખ છે અપાર... ) સુખ છે અપાર... [flute gentle fading melody]

