
(Original Lyrics By: Beno of Gunatit Jyot Vallabh Vidyanagar - India. Bhajan Tari Dhrasti ma lai mane ] (રાગ : દો હંસોકા જોડા... ) Hai…..Hai…Hai… Ha… ahhhh ahhh… [Musical highlight to bring tempo up] તારી દૃષ્ટિમાં લઈ મને સુખી કર્યો રે, પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે. તારી મૂર્તિ પાછળ તેં દીવાનો કર્યો રે, પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [verse 1] મૂર્તિ સંભારતાં ફૂલારો માય ना, સંબંધવાળાને જોતાં હિલોળો સમાય ના, તારી મૂર્તિની મોહિનીએ હરાવી દીધો રે… પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [verse 2] હૈયે સમાય નહીં ને બહારે કઢાય નહીં, એવું સ્વરૂપ જઈ બેઠું આતમ મહીં, હું તો દોરાઈ રહ્યો છું હવે બ્રહ્મ દોર્યો રે… પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે. પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [Instrumental Interlude with Sound of Raas Sticks ] [verse 2] વણ માગ્યું સુખ તેં તો આપ્યું છે ઘણું ઘણું, ધામ કેરા સુખનું તેં મફત લહાણ કર્યું", બ્રહ્મમસ્તીની ભરતી વધારી જજો રે... પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [verse 3] અંતરથી રાંક રહું એવું કરી આપજો, સરખા મુકતો કેરો મહિમા સમજાવજો, જ્યાં જોઉં ત્યાં તમે દેખાઈ જજો રે.... પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [verse 4] વેપાર ચૈતન્યનો રોજ રોજ વધ તો પ્રયત્નથી એને લીલારૂપે દેખતો, નાથ! સહજ મનાય એવું, કરી આપો રે.... પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે [Instrumental Interlude with Sound of Raas Sticks ] [verse 5] સાચું કહું ભઈસાબ ! તું છે માયાપારનો, તોય તું તો કહેતો ફરે, છું તમારી હારનો, હવે જેવા છો તેવા, ઓળખાઈ જજો રે... પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે… પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે… [Outro] તારી દૃષ્ટિમાં લઈ મને સુખી કર્યો રે, પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે તારી મૂર્તિ પાછળ તેં દીવાનો કર્યો રે, પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. Hmmm પ્રભુ તારો આનંદ છે મસ્તી ભર્યો રે…. [Play out fade with music] TRANSLATION ENGLISH Hai…..Hai…Hai… Ha… ahhhh ahhh… You have made me happy by taking me into Your loving sight, O Lord, Your joy is full of bliss and delight. You have made me crazy in love, following Your divine form, O Lord, Your joy is full of bliss and delight. Verse 1 When I remember Your divine form, I cannot contain the happiness within me. When I see those connected with You, my heart begins to overflow with joy. The enchantment of Your divine form has completely won me over. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Verse 2 Your divine form cannot be contained within my heart, and yet I cannot bring it out. Such a beautiful form has settled deep within my soul. I am simply being drawn along now, guided by the Divine. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Verse 3 You have given me so much happiness without me even asking for it. You have freely given me the joy of Your divine abode. May this divine bliss and spiritual joy continue to grow within me. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Verse 4 Please make me remain humble within my heart. Help me understand the greatness of treating everyone equally. Wherever I look, may I see You everywhere. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Verse 5 May my connection with the Divine grow stronger every day. With effort, may I learn to see everything as part of Your divine play. O Lord, make this so natural for me that it simply becomes effortless. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Verse 6 To tell you the truth, my friend, You are beyond this world of illusion. Yet You keep saying, “I belong to you.” Now, as You truly are, may You reveal Yourself to me and let me recognise You. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Outro You have made me happy by taking me into Your loving sight. O Lord, Your joy is full of bliss and delight. You have made me crazy in love, following Your divine form. O Lord, Your joy is full of bliss and delight. O Lord, Your joy is full of bliss and delight. Hmmm… O Lord, Your joy is full of bliss and delight…

