
[રાગ : નહીં મેલું રે..] તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે, મારા અંતરની, મારા અંતરની, ગોદમાં જમાવે રે, તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે મારા અંતરની! મારા અંતરની ગોદમાં જમાવે રે, તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [Interim Music] [Verse1] આવો આવો તમે અંતર ગોદમાં, પ્રેમે પૂજન કરું ઓ મારા વાલમા, [Pause a full beat -drop] આવો આવો તમે અંતર ગોદમાં, પ્રેમે પૂજન કરું ઓ મારા વાલમા [pause 1 beat-drop] લઉં ટચકે ટચકે તારાં ઓવારણાં રે, તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે…. તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [Interim Music] [Verse2] અંતર આતમા તું છે નટખટ લઈને દઈ દે બધું એવું તું ઝટઝટ, [Pause a full beat-drop] અંતર આતમા તું છે નટખટ, લઈને દઈ દે બધું એવું તું ઝટઝટ [pause 1 beat-drop] તને ગમતું બધું ગમાડું પટપટ રે, તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે.. તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [Verse3 - same melody as Verse2] કમલનયનો તારા આતમ કોરે, ડોલે હૈયું મારું, અંતર મોલે, [Pause a full beat-drop] કમલનયનો તારા આતમ કોરે, ડોલે હૈયું મારું, અંતર મોલે [pause 1 beat - drop] નાથ ! લેજે તારું સ્થાન મારા રોમે રોમ રે, તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [Longer Interim Music] [Verse4] રાજી કરવાની મારી છે વાસના, સત્ય નિષ્ઠાની છે ઉપાસના, [Pause a full beat-drop] રાજી કરવાની મારી છે વાસના, સત્ય નિષ્ઠાની છે ઉપાસના, [pause 1 beat - drop] પૂરી કરી દેજે મારી આરાધના રે... તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [Outro & fade] તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે, મારા અંતરની, મારા અંતરની, ગોદમાં જમાવે રે… તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… hmmmm……[Music] તારી મૂર્તિનાં સોનેરી સોણલાં સતાવે રે… [End fade with Music ]

