Song Cover Image

Avo Avo Avo, He Prabhu

V5.5

[Title: Avo Avo Avo He Prabhu tame Avo] [English trans is 👇 below ] આવો.આવો આવો… આવો.આવો આવો… આવો આવો આવો.. હે પ્રભુ…તમે… આવો, આવો આવો બિરાજો હૃદય સિંહાસને, આત્મ મંદિરમાં આવો આવો આવો…. હે પ્રભુ…તમે… આવો આવો આવો.. કરુણાકારી કરી પ્રકાશ ને, કાર્ય તમારું સુઝાડો અનુવૃત્તિના ઉજ્જવળ પંથે, દિવ્ય જ્યોતિ પ્રકાશો હે પ્રભુ, તમે આવો, આવો [Short instrumental] ચિત્તવૃત્તિ એક શ્યામ ચરણમાં, મૂર્તિ અનુપમ આપો, સભર સભર રહે સુખ મૂર્તિનું, મનમંદિરે બિરાજો.... હે પ્રભુ, તમે આવો, આવો [Chorus] આવો.. આવો…આવો આવો.. આવો…આવો હે પ્રભુ…..તમે આવો…. તમે આવો…. હે પ્રભુ…..તમે આવો…. તમે આવો…. આવો બિરાજો હૃદય સિંહાસને, આત્મ મંદિરમાં આવો.. આવો.. આવો…,આવો.. આવો…આવો જન્મોજન્મના સાથી અમારા, આતમ પ્યાસ બુઝાવો, હૃદયતૃષા, એક તારા પ્રેમની, તુજમાં 'હું 'ને સમાવો… હે પ્રભુ, તમે આવો, આવો [Hook] આવો.. આવો…આવો…. આવો.. આવો…આવો હે પ્રભુ …હે પ્રભુ…. તમે આવો.. હે પ્રભુ…. (આવો.. આવો…આવો) (આવો.. આવો…આવો) હે પ્રભુ …હે પ્રભુ…. તમે આવો.. હે પ્રભુ…. વ્યાપકમાં પ્રભુ જોઉં તુજને, દિવ્ય દૃષ્ટિ બને, ધામરૂપ રહું એ છે અભિપ્સા, સહજ સરળતા સ્થાપો… હે પ્રભુ, તમે આવો, આવો [Short instrumental] અક્ષરબિંદુ કરે પ્રાર્થના, હૃદયકુંજે બિરાજો, સંપૂર્ણ સાચા દિલનું સમર્પણ, પ્રભુ તમે સ્વીકારો... હે પ્રભુ, તમે આવો, આવો [Final Refrain Outro] આવો.. આવો…આવો…. આવો.. આવો…આવો હે પ્રભુ …હે પ્રભુ…. તમે આવો, આવો….. (આવો.. આવો…આવો) તમે આવો, આવો….. (આવો.. આવો…આવો) આવો બિરાજો હૃદય સિંહાસને, આત્મ મંદિરમાં આવો…. હે પ્રભુ….. તમે આવો….. તમે આવો….. [Gentle finish Instrumental ]