Song Cover Image

સૃષ્ટિના સરજનહાર

+ Show full styles
V6-MINI

કેવો અદ્દભુત આ તારો સંસાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો સુંદર ને અપરંપાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો અદ્દભુત આ તારો સંસાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો સુંદર ને અપરંપાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર [bridge] [male voice] આજ્ઞા થકી તુજ હોઠની સર્જ્યું આ આકાશ ટમટમ ચમકે તારલીયાં ને ઝળહળ સૂર્ય પ્રકાશ [female voice] આજ્ઞા થકી તુજ હોઠની સર્જ્યું આ આકાશ ટમટમ ચમકે તારલીયાં ને ઝળહળ સૂર્ય પ્રકાશ [guitar beat] [chorus] પશુપંખી ના મીઠા મધુરાં કલરવનો ઝનકાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર [bridge] [male voice] ઊંચા ઊંચા પર્વતો ને ખળ ખળ ઝરણાની ધાર સરિતા સાગર ને રિમઝિમ વર્ષા મુશળધાર [female voice] ઊંચા ઊંચા પર્વતો ને ખળ ખળ ઝરણાની ધાર સરિતા સાગર ને રિમઝિમ વર્ષા મુશળધાર [guitar beat] [chorus] વૃક્ષ લતા ને પુષ્પ તણી મહેક મનહરનાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર [bridge] [male voice] હુકમ માત્રથી રચ્યો તેં સઘળો આ સંસાર ઘડવા માનવ જાતને કર્યો શ્રમ અપાર [female voice] હુકમ માત્રથી રચ્યો તેં સઘળો આ સંસાર ઘડવા માનવ જાતને કર્યો શ્રમ અપાર [guitar beat] [chorus] એ માનવ પાપ નિવારવા પુત્ર કર્યો બલિદાન ઓ સૃષ્ટિ ના સરજનહાર ઓ સૃષ્ટિ ના સરજનહાર [chorus] કેવો અદ્દભુત આ તારો સંસાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો સુંદર ને અપરંપાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો અદ્દભુત આ તારો સંસાર ઓ..... સૃષ્ટિના સરજનહાર કેવો સુંદર ને અપરંપાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર ઓ..... સૃષ્ટિના સરજનહાર