Song Cover Image

કાન શેરી રમો

+ Show full styles

Verse 1] કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો કાન રે કાન અમે તમારા દલડા ના રહેવાશી કાન કાન શેરી રમો વાલમ શેરી રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો રાધા રે રાધા અમે તમારા દલડા ના રહેવાશી કાન કાન શેરી રમો વાલમ શેરી રમો [Chorus] કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો [Verse 2] કેવો મીઠો લાગે તારો પાવો ના છેડ મન મોર નાચુ તારી સાથ થઇ ઢેલ અંગ થી અજાણ થઇ સંગે રમાડુ રે જો મારગડો મેળ કાન શેરી રમો વાલમ શેરી રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો ગોરી તારા તે કાપડામાં જમરૂખના ઝાડ રૂપના ચાંદલીયાને ઘુંઘટાની આણ નટખટ નખરાળી નાર ઝટપટ ઘુંઘટ ઉઘાડ હુ માનુ રે પાર [Chorus] કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો [Bridge] અમે ધરતી ને તમે અષાઢી નો મેઘ અમે સમદર ને તમે સમદર ની વહેલ મેળામાં મળયા જેમ મળતા રેશ્યુ જો હેમખેમ રાખી નો નેમ [Final Chorus] કાન શેરી રમો વાલમ શેરી રમો કાન શેરી રમો વાલમ શેરી રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો રાધા ગોરી રમો અમારે સંગ રમો કાન રે કાન અમે રાધા રે રાધા અમે તમારા દલડા ના રહેવાશી કાન કાન શેરી રમો વા