
આનંદે ગાઓ ઉલ્લાસે ગાઓ પ્રભુ ઈસુ ના ગુણગાન ગાઓ આનંદે ગાઓ ઉલ્લાસે ગાઓ પ્રભુ ઈસુ ના ગુણગાન ગાઓ ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… [Verse 1] હે જગત્રાતા મુક્તિદાતા દેવનો પુત્ર ને આપણો ભ્રાતા આવો આપણે તેના નામને કરીએ મહિમાવાન ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… [Verse 2] આપણા પાપનો બોજ નિવારવા આવ્યો તે જગ માં પાપીને તારવા આવો આપણે તેના નામને કરીએ જયવાન ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… [Verse 3] શાંતિ અને સુખ તેના નામમાં દોરે તે સર્વને સ્વર્ગીય ધામમાં આવો આપણે તેના નામના ગાઈએ ગુણગાન ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… આનંદે ગાઓ ઉલ્લાસે ગાઓ પ્રભુ ઈસુ ના ગુણગાન ગાઓ ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન… ગાઓ ગાન…

