
[Original Lyrics By: Beno of Gunatit Jyot Vallabh Vidyanagar - India. Bhajan Tu Akhan Re] Hmmm Ahhhh….. Hmmm…… અખંડ રે’ને અંતરમાં... તું અખંડ રે'ને અંતરમાં… મારો સાથી બની મુજ સંગમાં….. સાક્ષી બની અંગઅંગમાં.….. તું અખંડ રે'ને અંતરમાં… [Verse 1] અતિ અગાધ મહાતમ, તારું તુંય ન પામે પાર…. તે મુજથી કેમ પમાય….. પ્રગટ તને પ્રત્યક્ષ કરું હું પ્રગટ તને પ્રત્યક્ષ કરું ……. [Pause] બાંધી શ્રધ્ધા તૂરંગમાં, તને બાંધી શ્રધ્ધા તૂરંગમાં [Verse 2] તું મને મળ્યો એ કેફ રોમેરોમમાં, સ્થિતિ કરવાનું તાન, એ વચન મારું નિશાન….. નામરટણ સેવા સમરણ… નામરટણ સેવા સમરણ….. [Pause] મન રે' પંચામૃતમાં, મારું મન રે' પંચામૃતમાં [Chorus] તું અખંડ રે'ને... મારો સાથી બની મુજ સંગમાં….. સાક્ષી બની અંગઅંગમાં.….. … તું અખંડ રે'ને અંતરમાં… [Verse 3] આ રે સંસારમાં એક તારું મહાતમ, તેથી સંબંધીની પાસ…. મમતાથી નમતા રહેવાય…. [Pause] પ્રગતિ કરતાં ચૈતન્ય માની… પ્રગતિ કરતાં ચૈતન્ય માની… વધતો રહું સત્સંગમાં, હું નિત વધુ સત્સંગમાં .…. તું અખંડ રે'ને અંતરમાં… 'યાવચંદ્રદિવાકરૌ' રહે, જ્યોત થકી મહારાજ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ… [Pause] સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... સ્વામિ………સ્વામિ….. સ્વામિનારાયણ બોલીએ સહુ ઉમંગમાં....[climatic Beat] [change tempo for chant] [chant Repeat Twice] હરિનામ બોલો ઉમંગમાં... હરિનામ બોલો ઉમંગમાં... સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ [Outro ] તું અખંડ રે'ને અંતરમાં… તું અખંડ રે'ને અંતરમાં… મારો સાથી બની મુજ સંગમાં….. સાક્ષી બની અંગઅંગમાં.…. તું અખંડ રે'ને અંતરમાં… [ Repeat Twice and Fade] હરિનામ બોલો ઉમંગમાં... હરિનામ બોલો ઉમંગમાં... સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિ………સ્વામિ….. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિ………સ્વામિ….. સ્વામિનારાયણ [Close out with Instrumental] ENGLISH TRANSLATION Hmmm… Ahhhh… Hmmm… Remain forever within my heart… You remain forever within my heart… Be my companion, walking with me… Be the witness within every part of me… You remain forever within my heart… Verse 1 Your greatness is immensely deep and vast, Even You cannot reach its end. So how could I ever fully understand it? I will make You manifest and present before me, I will make You manifest and present… [Pause] With faith, I will hold firmly to You, With faith, I will hold firmly to You. Verse 2 The joy of having found You is felt in every part of me. My intention is to establish this state within myself; this promise is my aim. Repeating Your name, serving You and remembering You… Repeating Your name, serving You and remembering You… [Pause] May my mind remain immersed in divine nectar, May my mind remain immersed in divine nectar. Chorus You remain forever within my heart… Be my companion, walking with me… Be the witness within every part of me… You remain forever within my heart… Verse 3 In this world, Your greatness is supreme. Because of this, may I remain close to those around me, continuing to bow to them with love and humility. [Pause] Recognising the Divine within, may I continue to progress… May I continue to grow through good company and spiritual fellowship, Every day, growing further through satsang. You remain forever within my heart… Devotional Chant May it remain for as long as the sun and moon endure, through the light of the Divine, the manifest presence of Maharaj, Shreeji Maharaj… Swaminarayan… Swaminarayan… Swaminarayan… Swaminarayan… Swami… Swami… Swaminarayan. Let us all sing with joy and enthusiasm! Chant — Faster Tempo Sing the name of Hari with joy… Sing the name of Hari with joy… Swaminarayan, Swaminarayan, Swaminarayan, Swaminarayan. Outro You remain forever within my heart… You remain forever within my heart… Be my companion, walking with me… Be the witness within every part of me… You remain forever within my heart… Final Chant Sing the name of Hari with joy… Sing the name of Hari with joy… Swaminarayan, Swaminarayan, Swaminarayan, Swaminarayan. Swami… Swami… Swaminarayan. Swaminarayan, Swaminarayan, Swaminarayan, Swaminarayan. Swami… Swami… Swaminarayan. [Close out with instrumental]

