
akha divas ma [Intro/ Chorus] આખા દિવસમાં તારી ભક્તિ માની, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી.... જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી.... આખા દિવસમાં…. [Short pause; one beat] [ verse 1] મન, કર્મ વચને રાજી તને, મારે કરવો છે એવું હતું મને મનધાર્યું તો ય કાંઈ થયું હોય, મનધાર્યું તો ય કાંઈ થયું, તો ક્ષમા કરજે પ્રભુ મને, તો ક્ષમા કરજે પ્રભુ મને આખા દિવસમાં…. [Short pause; one beat] [Verse 2] જાણે અજાણે વફાદારી તારી, ચૂકી દુઃખી થયાં અમહિમામાં ભળી, હઠ, માન, ઈ....ર્ષાથી કર્યા... હઠ, માન, ઈ....ર્ષાથી કર્યા... હોય ઓશિયાળા તો દેજો માફી, કર્યા હોય ઓશિયાળા તો દેજો માફી, આખા દિવસમાં…. [Short pause; one beat] [Verse 3] જાણપણાનો દરવાજો છોડી, સ્વામી અભાવ વિક્ષેપના માર્ગે ચડી, તને ભૂલી બીજું ચિંતવન થયું હોય, તને ભૂલી બીજું ચિંતવન થયું, તો ક્ષમા માગું છું પાયે પડી, તો ક્ષમા માગું છું પાયે પડી આખા દિવસમાં…. [Short pause; one beat] [Verse 4] અનુવૃત્તિ જાણી તને ગમશે કરી, જે કર્યું તેમાં ન હોય ભક્તિ તારી, કરવાનું હોય તે….ના કર્યું હોય તો, કરવાનું હોય તે….ના કર્યું તો, ફરી સુ...ઝાડો ઓ પ્રાણપતિ, ફરી સુ...ઝાડો ઓ પ્રાણપતિ… આખા દિવસમાં….. [Short pause; one beat] [Verse 5] મોંઘામૂલી મૂર્તિ તેં સસ્તી કીધી, રૂડા પ્રારબ્ધ માટે તેં સેવા દીધી, જાગૃત, સુષુપ્તિ……સ્વપ્નમાંહી, જાગૃત, સુષુપ્તિ, સ્વપ્નમાં… તારા થઈ રહીએ ઓ દયાનિધિ, તારા થઈ રહીએ ઓ દયાનિધિ, આખા દિવસમાં…. [Short pause; one beat] [Chorus, Outro] આખા દિવસમાં તારી ભક્તિ માની, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી…. જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી….

